Photos: Rolls-Royce Ghost નું નવું મૉડલ ભારતમાં લૉન્ચ



Rolls-Royce Ghost Series II નું રિફ્રેશ મૉડલ લૉન્ચ થયું



લક્ઝરી સેડાનનું નાનું મૉડલ ભારતીય બજારમાં આવ્યું છે



આ સ્ટાન્ડર્ડ, એક્સટેન્ડેડ અને બ્લેક બેજ ત્રણ વેરિએન્ટમાં છે



આ રૉલ્સ રૉયસની કિંમત 8.95 કરોડ રૂપિયા છે



2025ના પહેલા ચાર મહિનામાં આની ડિલીવરી કરાશે



આમાં ટેલલાઈટ સાથે નવો લૂક આપવામાં આવ્યો છે



આ કારમાં 6.75-લિટર, ટ્વિન-ટર્બો V12 એન્જિન છે



એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે આવે છે



ઘોસ્ટ ફેસલિફ્ટના સ્ટાન્ડર્ડ વર્ઝનમાં ઇન્સ્ટૉલ કરેલું છે



all photos@social media