ડ્રાઇવિંગ લાયન્સ માટે આ પાંચ વસ્તુ શીખવી જરૂરી



નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવતા પહેલાની ખાસ વાતો



ડ્રાઇવિંગ લાયસન્સ માટે વ્હીકલ ટેસ્ટ આપવો જરૂરી છે



1. કાર રિવર્સ - ગાડીને રિવર્સ કરતાં શીખવું ખુબ જરૂરી છે



2. પેરલલ પાર્કિંગ - રિવર્સ સાથે પેરલલ પાર્કિંગ આસાન નથી



3. હિલ સ્ટૉપ- હૉલ્ડ એન્ડ સ્ટાર્ટ - કાર ઢાળ પર રોકીને ચલાવો



4. ઓવરટેક એન્ડ જંકશન સ્ટૉપ - ઓવરટેક અને ઉભી રાખતા શીખો



5. ફૉર્મેશન/યૂ-ટર્ન - ચાલુ કારને યૂ-ટર્ન લઇને ફૉર્મેશનમાં લાવો



all photos@social media