બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી

મીડિયા સાથે માહિતી શેર કરતાં તેમની ટીમના એક સભ્યએ જણાવ્યું કે નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ છે

તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી હતી

પરંતુ હવે અભિનેત્રીનો સંપર્ક થઈ ગયો છે. નુસરત બિલકુલ સુરક્ષિત છે

ઈઝરાયેલમાંથી બહાર નીકળવા એરપોર્ટ વિસ્તારમાં પહોંચી ગઈ છે.

આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ચાહકો ખૂબ જ ચિંતિત હતા

નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા

નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત ફરે તેની બધા લોકો રાહ જોઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.



તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ