બૉલીવુડ કિડ્સ શનાયા કપૂરનો નવો અંદાજ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે



નવી તસવીરોમાં શનાયા ઘરની બાલ્કનીમાં ઉભા રહીને એકથી એક શાનદાર પૉઝ આપી રહી છે



શનાયા કપૂરે ઓપન હેર સાથે સ્માઇલી ફેસને ફ્લૉન્ટ કર્યો છે



બોલીવૂડ એક્ટ્રેસ શનાયા કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



શનાયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



ડ્રેસમાં ગ્લેમરસ અંદાજમાં શનાયા કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે



આ ડ્રેસમાં એક્ટ્રેસ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી



સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ફેમસ સ્ટારકિડ્સમાંથી એક છે



શનાયા કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો શનાયા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે