બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌરને કોઈ અલગ ઓળખની જરૂર નથી. અવનીત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી અવનીત કૌરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે આ ફોટોઝમાં અવનીત પોતાની આકર્ષક સ્ટાઈલથી બધાને દિવાના બનાવી રહી છે. અવનીત કૌર પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી રહી છે. અવનીત કૌરે ટીવી અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂ કરી હતી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી તસવીરો શેર કરી છે. અવનીતના ઇન્સ્ટાગ્રામ પર 32.8 મિલિયન ફોલોઅર્સ છે All Photo Credit: Instagram