રકુલ પ્રીત સિંહ હાલમાં બોલિવૂડની મશહૂર અભિનેત્રી પૈકીની એક છે. સાઉથ ફિલ્મો બાદ રકુલ પ્રીત સિંહે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. રકુલ પ્રીત સિંહ ફોટા શેયર કરી હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાના નવા લુકની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે રકુલ પ્રીત સિંહે તાજેતરના ફોટોશૂટ દરમિયાન ખૂબ જ સુંદર સાડી પહેરી છે. રકુલ પ્રીત સિંહ તાજેતરમાં ફિલ્મ આઇ લવ યૂને લઇને પણ ચર્ચામાં છે એક તરફી પ્રેમમાં પાગલ આશિક પર આધારિત આ ફિલ્મમાં રકુલના અભિનયના વખાણ થઇ રહ્યા છે All Photo Credit: Instagram