અભિનેત્રી કાજોલની કેટલીક તસવીોર સામે આવી છે. જે ફેન્સના દિલ જીતી રહી છે



કાજોલ પોતાના ચૂલબૂલા અંદાજ માટે જાણીતી છે, તેને ફરી એકવાર તેને ફ્લૉન્ટ કર્યો છે



કાજોલે રેડ કલરના લૉન્ગ ગાઉનમાં પોતાની સેક્સી અદાઓ બતાવી છે



કાજોલે આ વખતે રેડ ગાઉન ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે



લેટેસ્ટ તસવીરોમાં કાજોલના અવનવા એક્સ્પ્રેશન્સ છે, ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા છે



લૂકને પુરો કરવા કાજોલે ખુલ્લા ભીના વાળ સાથે મદહોશ અદાઓ બતાવી છે



વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે 'ત્રિભંગા' વેબસીરીઝમાં જોવા મળી હતી



કાજોલ અજય દેવગનના પ્રેમમાં પડી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા



અજય પહેલા કાજોલ અક્ષય કુમારને પોતાનુ દિલ આપી બેઠી હતી



તમામ તસવીરો કાજોલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે