બ્લૂ થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં હની રૉઝે પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યુ છે



એક ઇવેન્ટમાં હની રૉઝે સ્ટેજ પર પોતાની કર્વી એન્ડ હૉટ ફિગર બતાવ્યુ હતુ



સાઉથ સ્ટારના હૉટ બૉડી જલવા પર ફેન્સ દિવાના બની ગયા હતા



હની રૉઝે મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવ્યું છે



અભિનેત્રીએ ન માત્ર તેના અભિનયથી પરંતુ તેની ફેશન સેન્સ અને ફોટોશૂટ માટે પણ ઘણું ધ્યાન ખેંચ્યું છે



વિનયનની ફિલ્મ 'બોયફ્રેન્ડ'થી અભિનયની શરૂઆત કરનાર હની રોઝ હવે સ્ટાર બની ગઈ છે



હની રૉઝે 14 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો



અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે



હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે



તમામ તસવીરો હની રૉઝના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે