સાડી, વાળમાં વેણી અને કપાળ પર બિંદી, જુઓ મૌની રોયનો શાનદાર લુક મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે સાડી સાથે ગામડાની છોકરી તરીકે જોવા મળી રહી છે. મૌની રોયે સાડીમાં તેની ઘણી તસવીરો શેર કરીને ફેશન પ્રેમીઓને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં મૌનીની સુંદરતા જોઈને ફેન્સ તેને કોઈ અપ્સરાથી ઓછી નથી કહી રહ્યા. મૌનીએ બ્લેક બ્લાઉઝ સાથે હળવા બ્રાઉન કલરની કોટન સાડી પહેરી છે. જેનું પલ્લુ તેણે પ્લીટ્સ કર્યું છે. મેકઅપ આર્ટિસ્ટ આલ્બર્ટ ચેટ્ટિયારે મૌનીના લુકને પૂર્ણ કરવા માટે એથનિક મેકઅપ લુક પસંદ કર્યો છે. આ તસવીરો શેર કરતાં મૌની રોયે કેપ્શન આપ્યું હતું – ભોર ભયે પનઘટ પે મોહે નટખટ શ્યામ સતાએ. મૌની રૉયની અઆ સુંદર ત્સવરીઓ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે