એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે શેફાલીએ હાલમાં જ તેના કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. શેફાલીની આ સ્ટાઈલ તેના ચાહકોનું દિલ જીતી રહી છે શેફાલી જરીવાલાએ બ્લેક બિકીનીમાં ગ્લેમરસ ફોટા શેર કર્યા છે શેફાલી જરીવાલાએ તેની બિકીની ઉપર ફ્લોરલ શર્ટ પહેર્યું છે. અભિનેત્રી ઘણા દિવસોથી ગોવામાં વેકેશન માણી રહી હતી. શેફાલીએ રેડ અને પિંક મોનોકિનીમાં ફોટો શેર કર્યા છે આ તસવીરોમાં તેની આકર્ષક સ્ટાઈલ પણ જોવા મળી હતી. All Photo Credit: Instagram