તાજેતરમાં તારાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી છે. જો તમે પણ પાર્ટીમાં જવાનું વિચારી રહ્યા છો તો આ વખતે તમે આ પ્રકારનો લુક કેરી કરી શકો છો. તારાનો આ લુક જોઈ તમે પણ અભિનેત્રીની સ્ટાઈલની નકલ કરવા પ્રેરાશો. તારા આ આઉટફિટમાં સુંદર લાગી રહી છે. તારાની આ સ્ટાઈલ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. તેણીનો આ સફેદ રંગનો પોશાક પાર્ટીમાં જવા માટે યોગ્ય સાબિત થશે. અભિનેત્રી તેની એક્ટિંગની સાથે સાથે સ્ટાઇલ માટે પણ ફેમસ છે. તે અવારનવાર પોતાના સ્ટાઇલિશ અવતારને લઈને ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી પોતાના અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરે છે.