ટીવી એક્ટ્રેસ Avneet Kaur ને સૌ કોઇ ઓળખે છે

અવનીત કૌરે પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી.

બાળપણથી અવનીત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

અવનીત કૌર અત્યાર સુધી ઘણા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.

તે છેલ્લે અલાદ્દીન- નામ તો સુના હોગામાં જોવા મળી હતી.

અલાદ્દીન શોમાં અવનીત કૌરે યાસ્મીનનો રોલ કર્યો હતો.

અવનીત કૌર આ દિવસોમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે.

તે કંગના રનૌતના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મમાં જોવા મળશે.

અવનીતના ઈન્સ્ટાગ્રામ પર 32.4 મિલિયન ફોલોઅર્સ છે.

All Photo Credit: Instagram