ગ્લેમરસ લુકમાં જોવા મળે છે નિતિભા કૌલ

નિતિભા કૌલ બિગ બોસ 10માં આવ્યા બાદ ફેમસ થઈ

નિતિભા કૌલ તેના બોલ્ડ ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં રહે છે

નિતિભા પહેલાં કરતાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે.

નિતિભા નાના પડદા પર પોતાની અદાઓતી લોકોને દિવના બનાવી ચુકી છે

પોતાના શાનદાર ફોટોથી ફેન્સના હોશ ઉડાવે છે નિતિભા કૌલ

નિતિભા બિગ બોસ 10માં એક કોમનર બનીને આવી હતી

નિતિભા કૌલે દિલ્હી યુનિ.માં બિઝનેસ સ્ટડીમાં ગ્રેજ્યુએશન કર્યું

નિતિભા મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લઈ ચુકી છે

નિતિભાએ ગૂલગ માર્કેટિંગમાં પણ કામ કર્યું હતું.