બ્લેક કલરના ડ્રેસમાં નિધિ શાહ ખુબ જ બોલ્ડ દેખાઈ

અનુપમા સિરીયલમાં નિધિ કિંજલ વહુનો રોલ કરી રહી છે

નિધિની સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

ક્યારેક વેસ્ટર્ન તો ક્યારેક ઈન્ડિયન લૂકમાં દેખાય છે નિધિ

સાડીમાં ખુબ જ ગ્લેમરસ દેખાય છે નિધિ શાહ

ઈંસ્ટા પર નિધિના 2 મિલિયન ફોલોવર્સ છે.

નિધિ ઈંસ્ટાગ્રામ પર નવી-નવી રિલ્સ શેર કરે છે

નિધિ શાહ ફેમસ ટીવી એક્ટ્રેસ છે

ટીવી સીરીયલ 'તૂં આશિકી'થી પ્રસિદ્ધ થઈ નિધિ

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે નિધિ શાહ