રિયલ લાઈફમાં ખૂબ ગ્લેમરસ છે નેહા પેંડસે નેહા ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબસુરત એક્ટ્રેસ છે નેહા પેંડસે બિગ બોસ 12માં પણ જોવા મળી હતી નેહાએ ભાભીજી ઘર પર હૈ માં સૌમ્યા ટંડનને રિપ્લેસ કરી હતી નેહાએ હાલ આ શો છોડી દીધો છે, અનીતા ભાભીનો રોલ કરતી હતી નેહા નેહાના સ્થાને શોમાં વિદિશા શ્રીવાસ્તવને લેવામાં આવી છે નેહાએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે નેહાના ગ્લેમરસ અવતારના તેના ફેન્સ દિવાના છે સોશિયલ મીડિયા પર નેહાના અનેક ફેંસ છે નેહાની તસવીરોની તેના ફેંસ આતુરતાથી રાહ જોતા હોય છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ