ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. મોનાલિસાના સિઝલિંગ અવતારની ખૂબ ચર્ચા થઈ રહી છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. મોનાલિસાએ મિની સ્કર્ટમાં પોતાનો લુક બતાવ્યો છે મિની સ્કર્ટમાં મોનાલિસા ખૂબ સુંદર લાગી રહી છે. 39 વર્ષની ઉંમરે પણ મોનાલિસાના સિઝલિંગ અવતારે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. આ તસવીરોને 44 હજારથી વધુ લાઈક્સ મળી છે. મોનાલિસાના ચાહકો તસવીરોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. All Photo Credit: Instagram