બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બોલ્ડનેસ માટે જાણીતી છે. અવનીત પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. આ સાથે અભિનેત્રી પણ બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. અવનીત કૌરે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અવનીત બ્લેક આઉટફિટમાં બોલ્ડ લાગી રહી છે અવનીત બ્લેક મોનોકિની પહેરી સ્વિમિંગ પૂલમાં કિલર લુક આપી રહી છે અવનીત ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે અવનીત કૌર હાલમાં દુબઇમાં વેકેશન માણી રહી છે અગાઉ અભિનેત્રી માલદીવમાં એન્જોય કરી રહી હતી. All Photo Credit: Instagram