દિવ્યા હંમેશા કોઈના કોઈ વાતે ચર્ચામાં રહે છે તાજેતરમાં દિવ્યાએ વ્હાઈટ ગાઉનમાં તસવીરો શેર કરી છે આ તસવીરમાં તે બહુ સુંદર લાગી રહી છે લોકોની સ્ટાઈલ જોઈને દિવાના બની જાય છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી આ લુકમાં દિવ્યા કહેર વર્તાવી રહી છે અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે આ તસવીર પરથી તમારી નજર નહી હટે (All Photos-Instagram)