નુસરત ભરુચાએ પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે



અભિનેત્રી પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર રાજ કરે છે



સોશિયલ મીડિયા પર નુસરતના કરોડો ફેન્સ છે



અભિનેત્રીએ તાજેતરમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે



થાઈ સ્લિટ સ્કર્ટ અને ઓફ શોલ્ડર ટોપમાં સુંદર લાગી રહી છે નુસરત



પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે નુસરત



નુસરત દરેક લૂકમાં કહેર વર્તાવે છે



નુસરતની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



ખુલ્લાવાળમાં આકર્ષક લાગી રહી છે અભિનેત્રી



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી (All Photos-Instagram)