મુનમુન દત્તાએ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી લોકપ્રિયતા હાંસલ કરી છે



મુનમુન દત્તા ‘બબીતા જી’ની ભૂમિકા ભજવી રહી છે



મુનમુન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે



દરરોજ ઈન્સ્ટાગ્રામ પર કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે.



મુનમુન દત્તા હાલમા માલદીવમાં વેકેશન માણી રહી છે



તેણે માલદીવના બીચ પરથી કેટલીક તસવીરો ક્લિક કરાવી છે



અભિનેત્રી મલ્ટીકલર્ડ ડ્રેસ પહેરીને કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે.



મુનમુન દત્તા દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.



તેણે અભિનયની શરૂઆત ‘હમ સબ બારાતી’ નામના ધારાવાહિકથી કરી હતી



All Photo Credit: Instagram