ટીવીની સ્ટાર એક્ટ્રેસ Shruti Sethનો 18 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે Shruti Seth 90ના દાયકાના લોકપ્રિય ટીવી શો 'શરારત'ની જિયા તરીકે જાણીતી થઇ છે ટીવીની સાથે સાથે શ્રુતિએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે વર્ષ 2010માં શ્રુતિ સેઠે ડાયરેક્ટર દાનિશ અસલમ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત આમિર ખાનની ફિલ્મ 'ફના'ના સેટ પર થઈ હતી. આ પછી બંનેએ માત્ર એક જ નહીં પરંતુ 4 અલગ અલગ રીતે લગ્ન કર્યા હતા શ્રુતિ અને દાનિશે ગોવામાં ક્રિશ્ચિયન રીતે લગ્ન કર્યા હતા. બંનેએ પહેલા હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ પછી મુસ્લિમ રિવાજ મુજબ અને બાદમાં કોર્ટ મેરેજ કર્યા હતા. All Photo Credit: Instagram