'પ્યાર કા પંચનામા' ફેમ ઈશિતા રાજ શર્મા બની ગ્લેમરસ

ઈશિતાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો ચોંકી ગયા

ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં ઈશિતાએ લિક્વિડની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું.

અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી જ ઘણી ખ્યાતિ મળી હતી.

આ ફિલ્મમાં ઈશિતાના કામની એટલી પ્રશંસા થઈ કે તેને એક-બે નહીં પરંતુ ઘણી ફિલ્મોની ઓફર મળી

ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે

ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રી દરેક લુકમાં કહેર વર્તાવે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

(All Photo Instagram)