અવનીત કૌરે હાલમાં જ ઇન્ટરનેટ પર બેકલેસ ટૉપ વાળી તસવીરો શેર કરી છે અવનીત કૌર અત્યારે વિદેશના વેકેશન પર મજા લૂંટી રહી છે આ દરમિયાન તેને ટૉપ એન્ડ સ્કર્ટમાં સિઝલૂક લૂક વાયરલ કર્યો છે એક્ટ્રેસે ગાર્ડનમાં એકથી એક ચઢિયાતા પૉઝ કેમેરાની સામે આપ્યા છે અવનીત કૌરનો કિલર લુક જોઈને ફેન્સે પણ વખાણ કર્યા છે 'ટીકુ વેડ્સ શેરુ' ફેમ અવનીતની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહી છે ફોટામાં અવનીત કૌરનો કિલર લુક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે સ્મૉકી મેકઅપ સાથે સ્ટ્રેટ ઓપન હેરસ્ટાઈલ કરીને અવનીતે કિલર પોઝ આપ્યા છે અવનીતે ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે