માત્ર 22 વર્ષની ઉંમરે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે આ દિવાળીએ અવનીતે કેમેરાની સામે યલો કલરના લહેંગા અને ચોલીમાં ફોટોશૂટ કરાવ્યું છે અવનીતની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ છે અવનીતે ફોટામાં યલો કલરના લહેંગા અને ચોલી પહેરી છે. ફોટોશૂટમાં અવનીત તેના દુપટ્ટાને હવામાં લહેરાવતી જોવા મળી હતી. અવનીત કેમેરાની સામે ખૂબ જ સુંદર અને નિર્દોષ દેખાઈ રહી છે. આ તસવીરોમાં ક્યારેક તે શરમાતી જોવા મળી હતી. અવનીતે આ તસવીરો શેર કરતાની સાથે જ તે થોડી જ વારમાં વાયરલ થઇ ગઇ હતી અવનીતને સિરિયલ 'અલાદ્દીન'માં જેસ્મિનના રોલે લોકપ્રિયતા અપાવી હતી All Photo Credit: Instagram