ટૂંકા કપડાં પહેરીને અવનીત કૌરે વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન અભિનેત્રી અવનીત કૌર તેની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સના દિલ ઝડપથી ધડકવા લાગ્યા છે. ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી અવનીત કૌરે હાલમાં જ પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસનો દરેક લૂક ચાહકોમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.