ત્વચા પરની કરચલીઓ દૂર કરવા માટે ખાઓ આ 10 ફૂડ

પપૈયાનું સેવન ફ્રી રેડિકલ્સની અસર બે અસર કરે છે.

દાડમ પણ ત્વચાના કોલેજનને બૂસ્ટ કરે છે.

દહીં સ્કિનને શાઇની અને હાઇડ્રેઇટ રાખે છે.

ગ્રીન વેજીટેબલ એન્ટીએજિંગ ગુણનો ભંડાર છે.

ટામેટાનું લાઇકોપીન સ્કિનની હેલ્થ માટે ઉત્તમ



શક્કરિયાનું સેવન પણ સ્કિન હેલ્ધી રાખશે

બ્રોકલી પણ સ્કિન કેર માટે ઉત્તમ ફૂડ છે.

સંતરાનું સેવન પણ સ્કિનને એવરયંગ રાખશે

પાલક વિટામિન ઇનો ઉત્કૃષ્ટ સોર્સ છે

કેળાનું સેવન પણ સ્કિનને ગ્લોઇંગ રાખશે