સ્કિન કેરને લઇને આ છે ખોટા ભ્રમ

ઓઇલી સ્કિનને મોશ્ચરાઇઝરની જરૂર નથી

મોંઘા પ્રોડક્ટ જ સ્કિન માટે ઉત્તમ છે.

દરરોજ સ્ક્રર્બ કરવાથી સ્કિન સારી રહેશે



આ માન્યતા સ્કિન માટેની તદન ખોટી



સ્ક્રર્બ નિયમિત એટલે રોજ ન કરવું જોઇએ



સપ્તાહમાં એક જ વખત સ્ક્રર્બ કરી શકો છો



સનસ્ક્રિન માત્ર તાપમાં જ જરૂરી છે

આ માન્યતા પણ તદન ખોટી છે.

સૂર્યાના હાનિકારક કિરણ બારીથી પણ આવે છે.

લાઇટિંગથી સ્કિનને બચાવવા પણ સનસ્ક્રિન જરૂરી