મહિલાઓને વધુ થાય છે પીઠનો દુખાવો



પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ દુખાવો વધારે



ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પીઠનો દુખાવો



કોઈપણ ઉંમરે આ દુખાવો થઈ શકે છે



અઠવાડિયામાં 5 વખત કસરત કરો



સાઈટિકાની તકલીફના કારણે આ દુખાવો થાય છે



વધુ પડતુ કામ કરવાથી પણ પીઠનો દુખાવો થાય છે



ખાસ કરીને મહિલાઓમાં તે વધારે જોવા મળે છે



ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ સંભવ



(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)