પીરિયડ્સ દરમિયાન એક્સરસાઇઝ કરવી કે નહી જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ પીરિયડ્સના 5 દિવસ પીડાદાયક હોય છે. શરીરમાં દુખાવો અને થાકનો અનુભવ થાય છે. આ સમયગાળા દરમિયાન હેલ્ધી ડાયટ ફોલો કરો પિરિયડ દરમિયાન હાર્ડ એક્સરસાઇઝ ટાળો હળવી એક્સરસાઇઝ અચૂક કરી શકો છો. પિરિયડ્સમાં કસરત કરતા પહેલા આ ધ્યાન રાખો ભૂલથી પણ ખાલી પેટે કસરત ન કરો. જમ્યા પછી તરત જ કસરત ન કરો જમ્યાના થોડા કલાકો પછી કસરત શરૂ કરો. પીરિયડ્સ દરમિયાન ટાઇટ કપડા પહેરાનું ટાળો બોડીને વધુ સ્ટ્રેચ ન કરો પિરિયડસમાં સીઢીઓ ચઢવા ઉતરવાનું ટાળો