દરેક મહિલાએ 6 સુપર ફૂડ અચૂક ખાવા જોઇએ વિટામિન સીથી ભરપૂર આંબળા ખાવો ખજૂર આયરનનો સારો સોર્સ છે ખજૂરનું સેવન પિરિયડની સમસ્યાઓને કરે છે દૂર તલ કેલ્શિયમથી ભરપૂર છે હાંડકા અને માંસપેશીને દુરસ્ત રાખશે કોકોનટ થાઇરોઇડ હાડકાને દુરસ્ત રાખશે કાળી દ્રાક્ષથી કરો દિવસની શરૂઆત કાળી દ્રાક્ષ પિત્ત ઓછું કરે છે