સોનાલી બેન્દ્રે દેસી લુકમાં અદભૂત લાગી રહી છે અભિનેત્રીનો દેશી લુક કેમેરામાં કેદ થયો લેટેસ્ટ ફોટોશૂટમાં સોનાલી સુંદર લાગી રહી છે સોનાલી બેન્દ્રે બોલિવૂડની સુંદર અભિનેત્રી છે હંમેશા એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે સોનાલીએ પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે. ફેન્સ તેના સ્ટાઇલિશ અંદાજના દિવાના છે સોનાલી તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી સોનાલી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ ફોટામાં સોનાલી ખૂબ જ સુંદર લાગી રહી છે સોનાલી બેન્દ્રેનો ગ્લેમરસ લુક