બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરની બહેન ખુશી કપૂર કિલર લૂકને કારણે ચર્ચામાં છે.

ખુશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે

જેમાં તે ખૂબ જ રિવીલિંગ અવતારમાં જોવા મળી રહી છે.

તસવીરોમાં ખુશી બ્લૂ અને ગ્રીન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફોટોમાં તેનું કર્વી ફિગર જોવા મળી રહ્યું છે

જાહન્વી અને તેની મિત્ર સુહાના ખાને પણ ખુશીની પોસ્ટ પર કોમેન્ટ કરી છે

અભિનેત્રીની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 80 હજારથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી છે.

ખુશી ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.

આ ફિલ્મમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા પણ છે.

All Photo Credit: Instagram