ટીવી એક્ટ્રેસ વિભા આનંદનો આજે જન્મદિવસ છે.

તેનો જન્મ 8 સપ્ટેમ્બર, 1990ના રોજ દેહરાદૂનમાં થયો હતો

વિભાને ‘બાલિકા વધુ’માં આનંદીની નણંદ સુગનાથી મળી હતી

આ સીરિયલમાં સિમ્પલ સુગના તરીકે જોવા મળેલી વિભા આનંદ રિયલ લાઈફમાં બોલ્ડ છે.

વિભાએ 15 વર્ષની ઉંમરથી એક્ટિંગ શીખવાનું શરૂ કર્યું

વિભાએ એક્ટિંગ એકેડમી ક્રિએટિંગ કેરેક્ટર્સમાંથી એક્ટિંગના પાઠ ભણ્યા હતા

વિભાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ બાલિકા વધૂથી કરી હતી.

તેણે વર્ષ 2009 દરમિયાન સ્ટોનમેન મર્ડર્સ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

આ સાથે જ વિભાએ વેબ સિરીઝની દુનિયામાં પણ એન્ટ્રી મારી છે

All Photo Credit: Instagram