અભિનેત્રી શહનાઝ ગીલે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કર્યા હતા

અભિનેત્રી પાસે આજકાલ ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે.

શહેનાઝ ટૂંક સમયમાં ફિલ્મ 'થેંક્સ ફોર કમિંગ'માં જોવા મળશે.

આ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન શહનાઝ પહોંચી હતી.

તે પંજાબી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ સક્રીય છે

'થેંક્સ ફોર કમિંગ'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ આઉટફિટ પહેર્યો હતો.

શહનાઝ બેકલેસ ઓરેન્જ ગાઉન પરથી લોકો નજર હટાવી શક્યા નથી.

શહનાઝ તેના પરફેક્ટ બોડી કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ ફિલ્મની લીડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર છે.

All Photo Credit: Instagram