અંકિતા લોખંડે એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે.

અંકિતાને આજે પણ તેની સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ની અર્ચના તરીકે વધુ જાણીતી છે

અંકિતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેના ‘પવિત્ર રિશ્તા’ના દિવસોને યાદ કર્યા હતા

'પવિત્ર રિશ્તા' કરતી વખતે અંકિતા ત્રણ મહિના સુધી ઘરે નહોતી ગઈ

અંકિતાએ તાજેતરમાં ઇ-ટાઇમ્સને ઇન્ટરવ્યૂ આપ્યું હતું

અંકિતાએ કહ્યું કે હું પવિત્ર રિશ્તાના શૂટિંગ દરમિયાન ત્રણ મહિના સુધી ઘરે નહોતી ગઇ

સેટ પર દિવસ-રાત શૂટિંગ કરતી હતી

તેણે કહ્યું કે એકવાર તેણે સતત 148 કલાક સુધી શૂટિંગ કર્યું હતું જે તેનો રેકોર્ડ સમય હતો.

અંકિતાએ કહ્યું કે અમે ચાર છોકરીઓ એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

All Photo Credit: Instagram