બિગ બોસ ફેમ પ્રિયંકા ચહર ચૌધરીએ એક ગ્લેમરસ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં તેનો કિલર અવતાર બતાવ્યો હતો

પ્રિયંકા ચહર ચૌધરીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

પ્રિયંકા વ્હાઇટ ગ્લેમરસ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે.

પ્રિયંકા ચહર ચૌધરીને બિગ બોસ 16 થી ફેમ મળ્યો હતો.

શોમાં ફરાહ ખાને તેને દીપિકા પાદુકોણ પણ કહી હતી.

જોકે, આ શો પછી તે કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા મળી નથી.

તે બિગ બોસ 16ની ટ્રોફી પણ જીતી શકી નથી.

પ્રિયંકા અંકિત ગુપ્તાના પ્રેમમાં હોવાની ખૂબ ચર્ચા છે

All Photo Credit: Instagram