કેળાથી આ રીતે વધારો સ્કિનનો નિખાર કેળા સ્કિનની રેશિઝને ખતમ કરે છે. સ્કિનની ડ્રાયનેસની દૂર કરવા કેળાનું માસ્ક લગાવો કેળાથી સ્કિનની રંગતમાં પણ સુધાર આવે છે. કેળાના માસ્કથી સ્કિનનો તણાવ દૂર થાય છે