દેશને આ વર્ષે મિસ ઈન્ડિયા મળી છે સિની શેટ્ટી મિસ ઈન્ડિયા 2022 બની સિની કર્ણાટકની છે તે 21 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બની છે સિની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે લાખો લોકો સિની ને ફોલો કરે છે હવે આ ફેન ફોલોઈંગ વધવા જઈ રહી છે સિની 31 ફાઇનલિસ્ટને હરાવીને મિસ ઇન્ડિયા બની હતી તેણે પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી બધાને દિવાના બનાવી દીધા