મધુબાલાની સુંદરતાની ચર્ચા આજે પણ થાય છે મધુબાલા પોતાના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહેતી હતી મધુબાલા એક સમયેદિલીપ કુમાર સાથે ગાઢ સંબંધમાં હતી બ્રેકઅપ પછી મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા કિશોર કુમારને લગ્ન બાદ મધુબાલાની બીમારીની જાણ થઇ કિશોર કુમાર મધુબાલાથી દૂર રહેવા લાગ્યા હતા કિશોર મહિનામાં એક કે બે વાર તેની બીમાર પત્નીને મળવા જતા મધુબાલાનો છેલ્લો સમય અત્યંત એકલતામાં પસાર થયો હતો. 36 વર્ષની ઉંમરે મધુબાલાનું અવસાન થયું હતું હિન્દી સિનેમામાં મધુબાલાનું નામ આજે પણ ગુંજી રહ્યું છે