મદાલસા સુંદરતાના જાદુથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દે છે મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે મદાલસાની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દે છે મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મદાલસા તેના ફોટાથી ચાહકોની ઊંઘ ઉડાડી દે છે મદાલસા શર્માની બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સના દિલની ધડકન વધી જાય છે. મદાલસા રિયલ લાઈફમાં જેટલી બોલ્ડ છે એટલી જ સુંદર છે મદાલસા શર્મા હાલમાં સ્ટાર પ્લસના શો અનુપમામાં જોવા મળે છે. આ શોમાં કાવ્યાના રોલમાં ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અનુપમા શોમાં પ્રવેશ્યા ત્યારથી મદાલસાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે.