કેન્સરના કેટલાક સામાન્ય લક્ષણો છે

આ સામાન્ય લક્ષણો સ્ત્રી-પુરૂષમાં સમાન છે

વજન અચાનક ઓછું થવા લાગવું

અકારણ થકાવટ મહેસૂસ થવી

લાંબો સમય સુધી કબજિયાત રહેવી

બ્રેસ્ટમાં ગાંઠમાં બળતરા થવી

ત્વચા પર ડાઘ અચાનક દેખાવવા

તાવ અને ચક્કર આવવા

માથામાં સતત દુખાવો થવો