પિરિયડ્સમાં  આ કારણે સ્કિન થાય છે ડેમેજ
ABP Asmita

પિરિયડ્સમાં આ કારણે સ્કિન થાય છે ડેમેજ

પ્રીમેન્સ્ટુઅલના  સિન્ડ્રોમના કારણે હોર્મોન્સ પ્રભાવિત થાય છે
ABP Asmita

પ્રીમેન્સ્ટુઅલના સિન્ડ્રોમના કારણે હોર્મોન્સ પ્રભાવિત થાય છે

જેના કારણે પિરિયડમાં સ્કિન ડેમેજ થાય છે
ABP Asmita

જેના કારણે પિરિયડમાં સ્કિન ડેમેજ થાય છે



આ સમય દરમિયાન સ્કિન ડ્રાય થઇ જાય છે

આ સમય દરમિયાન સ્કિન ડ્રાય થઇ જાય છે

પિરિયડ્સમાં સ્કિનનો આ રીતે રાખો ખ્યાલ

સૌ પ્રથમ ચહેરાને સારી રીતે ક્લિન કરો

મેકઅપનો ઉપયોગ કરવાનું બંધ કરો

નાઇટ ક્રિમ અવશ્ય લગાવો

હાઇડ્રેઇટ રહેવા માટે પુરતુ પાણી પીઓ

ફળો અને સલાડ ભરપૂર માત્રામાં ખાઓ