સનાયા ઈરાનીની ખૂબસુરત તસવીરો ટીવી પડદે જાણીતી એક્ટ્રેસ સનાયા ઈરાની ઘણી ગ્લેમરસ છે. સનાયા ઈરાનીએ અનેક ટીવી શોમાં કામ કર્યુ છે. પારસી પરિવારમાં જન્મેલી સનાયા ભણવામાં હોંશિયાર હતી. સનાયાને તેની માતાએ મોડલિંગ કરવાની સલાહ આપી. આ રીતે સનાયા મોડલિંગ ક્ષેત્રમાં આવી. સનાયાએ કરિયરની શરૂઆતમાં અનેક સફળતા મેળવી. સનાયા પ્રથમ વખત ફિલ્મ ફનામાં નજરે પડી હતી. 2007માં સનાયા પ્રથમ વખત લેફ્ટ રાઇટ લેફ્ટ સીરિયલમાં નજરે પડી હતી. તમામ તસવીર સૌજન્યઃ સનાયા ઈરાની ઈન્સ્ટાગ્રામ