દીપિકા ચીખલિયા રિયલ લાઈફમાં પણ ખૂબ જ સુંદર છે



દીપિકા ચિખલિયા સાડીમાં અદભૂત લાગી રહી છે



દીપિકા ચીખલીયા ખૂબ જ સુંદર રીતે સાડી કેરી કરે છે



સાડી હોય કે સૂટ, દીપિકા દરેક આઉટફિટમાં આકર્ષક લાગે છે.



દીપિકા ચિખલિયાની આ તસવીરો જોઈને ચાહકો કહે છે રોયલ બ્યૂટી



દીપિકાનો લુક તેની જ્વેલરી દ્વારા પૂરક છે



દીપિકા ચિખલિયા 58 વર્ષની થઈ ગઈ છે પરંતુ તેમ છતાં તેની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી



દીપિકા પોતાની હેરસ્ટાઈલનું પણ ખાસ ધ્યાન રાખે છે.



દીપિકાની સ્માઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે



આજે પણ લોકો દીપિકાને સીતા તરીકે પૂજે છે.