બોલિવૂડ અભિનેત્રી રાઈમા સેન આ સમયે વેબ સિરીઝ 'માઈ' ને લઈને ચર્ચામાં છે


રાઈમા ઈન્ડિયન લૂકમાં બહુ સુંદર લાગી રહી છે


42 વર્ષની ઉંમરમાં પણ રાઈમા સેન કહેર વર્તાવી રહી છે


રાઈમા સેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેત્રીની ઘણી હોટ તસવીરો જોવા મળે છે.


રાઈમા સેન મોટા ભાગે વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે


અભિનેત્રીએ ગોડમધરથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી


હિન્દી ફિલ્મ ઉપરાંત અભિનેત્રીએ બંગાળી અને તેલુગુમાં પણ કામ કર્યું છે


રાઈમા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી (Photo:Instagram)