એન્ટીએજિંગ સ્કિન માટે બેસ્ટ છે આ ટિપ્સ


સ્કિનને મોશ્ચરાઇઝ રાખવા એવા ક્રિમને યુઝ કરો


જેમાં મિનરલ ઓઇલ,હાઇલૂરોનિક એસિડ હોય


જે સ્કિનને મોશ્ચરાઇઝ રાખે છે


હાઇડ્રેઇટ રહેવા રોજ 8 ગ્લાસ પાણી પીવો


કોલ્ડ ગ્રીન ટીને સ્કિન પર અપ્લાય કરો


આ ટિપ્સથી સ્કિન ડિટોક્સ થાય છે.


દૂધ,ગુલાબજળ,કાચુ કેળુ મિક્સ કરી લગાવો


આમાં બેસ્ટ એન્ટિંએજિંગ ઇગ્રેડિએન્ટસ છે


એવોકાડો સુપર ફ્રૂટ સ્કિનને યંગ રાખે છે