પ્રી વેડિંગ સ્કિન કેર ટિપ્સ



તાપમાં જતાં પહેલા સ્કિન કવર કરો



બહાર જતાં પહેલા સનસ્ક્રિન લગાવો



20મિનિટ પહેલા સનસ્ક્રિન લગાવો



લગ્નના એક મહિના પહેલા ફેસિયલ કરાવો



લગ્ન પહેલા નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરો



જેનાથી સ્કિન ડેમેજ ન થાય



રોજ મોશ્ચરાઇઝર અચૂક લગાવો



સૂતા પહેલા નાઇટ ક્રિમ અવશ્ય લગાવો



આપની સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ રહેશે.