કોફીને આઇસ ટ્રેમાં પાણી સાથે જમાવી દો



બાદ ફ્રેશનેસ માટે એ ચહેરા પર લગાવો



પફી આઇની સમસ્યામાં પણ કારગર છે.



નારિયેળ તેલમાં કોફી મિક્સ કરીને સ્કર્બ કરો



કોફી પાવડરમાં કેળા મિક્સ કરીને લગાવો



જે ડેડ સ્કિનને સોફ્ટલી દૂર કરે છે.



કોફીમાં ટ્રીટી ઓઇલ મિક્સ કરીને મસાજ કરો



કોફી, કોકોપાવડર, મધ, દહીંનું પેસ્ટ બનાવો



સ્કિનનો ગ્લો વધારવા માટે લગાવો