વિન્ટર માટે ઘર પર બનાવો આ નાઇટ ક્રિમ


આ ક્રિમ સ્કિન રિપેર કરવામાં મદદ કરશે


નાઇટ ક્રિમ બનાવવાની રીત સમજો


1\2 કપ ઓલિવ ઓઇલ લો


2 મોટા ચમચા કોકોનટ ઓઇલ લો


તેમાં એક મોટી ચમચી વેક્સ મિકસ કરો


2 મોટા ચમચા કોકોઆ બટર લો


1 મોટો ચમચો દૂધની મલાઇ લો


ગ્લિસરિન અને ગુલાબજળ મિક્સ કરો


જે આપની સ્કિનને હાઇડ્રેઇટ રાખશે


આ ક્રિમ સ્કિનને હાઇડ્રેઇટ રાખશે