વોમિંટ રોકવાના ઘરેલુ સરળ ઉપાય આદુ અને લીંબુના રસનું કરો સેવન આદુમાં એન્ટી અમેટિક ગુણ હોય છે. ફુદીનાના પાણીનું કરો સેવન વરિયાળીના પાણીનું કરો સેવન જીરા પાણીનું સેવન પણ રોકશે ઉલ્ટી લવિંગને મધ સાથે મિક્સ કરીને ખાવ લીંબુ પાણીનું સેવન ઉલ્ટી મટાડશે ચોખાનું પાણી પણ ફાયદાકારક છે.